top of page

VAH : VADODARA WINS ALL INDIA 1ST PRIZE FOR WHEELCHAIR DANCE @ SHIMLA !

Heartiest Congratulations to HighStepper,the OrthoHandicap Girls of Vadodara who participated in AIA Dance & Drama competition in the item Wheelchair Dance and got AWARD of FIRST prize amongst 250 teams at Shimla. In a rare feat they all succeeded and deserve much more accolades ,appreciation and Recognition for making Vadodara proud..
I am sure media,News and authorities will take notice of this ALL INDIA achievement.
Well done girls we all myself, Jayshreeben,Devangiben and Choreographers are all proud of you.
Defeat Disability Digitally,CC Buch Public Charitable Trust and Anjli Live for others are happy to help.Keep it up.

ohdance3.jpg
ohdance2.jpg
ohdance4.jpg

વેર કે wear ?
એક જમાનો હતો કે આપણે માનતા અને જાણતા હતા કે 'વેર' રાખવું સારું નહિ ,બરાબરને? વેર થી ઝેર વધે છે ,ક્રોધ વધે છે અને આ બંને વેર અને ઝેર એ મનને બગાડે છે ,મનની તંદુરસ્તીને હાનીકારક છે માટે વેર નહિ સજીવ નિર્જીવ પ્રત્યે પ્રેમભાવ રાખવો .
માણસ એક એવી જાતી છે જેને વધુ ને વધુ આગળ વધવાની ધગશ હોય છે અને તેણે દરેક કાર્યક્ષેત્રમાં પ્રગતિ સાધી છે .
માણસ ટેક્નોલોજીનો પ્રણેતા અને પુજારી છે ,એજ ટેકનોલોજીને જન્મ આપે છે અને પછી પોતેજ એનો ગુલામ બની જાય છે ! જોકે એમાં નવું કશુજ નથી કેમકે માણસ પોતાના બાળકોને જન્મ આપે છે અને પછ્છી એના પર મોહિત,આધારિત અને અવલંબિત થયી જાય છે .બદલાયેલા સંજોગોમાં માનવી ની ટેકનોલોજીએ નવા શબ્દો ,નવા અર્થ અને નવા અનુભવો સર્જ્યા છે

ટેકનોલોજીમાં wear નું બહુજ મહત્વ હોય છે અને એ ૨-૩ પ્રકારના હોય છે .હાર્ડવેર અને સોફ્ટવેર અને મિડલ વેર આપણે સહુ જાણીએ છીએ .હાર્ડવેર એ તન છે અને એને રિપેર કરનાર તબીબો સર્જન છે ,સોફ્ટવેર એ મન ,વિચારો અને જ્ઞાન છે અને બીમારીમાં થતા વાયરલ અને બીજા ચેપ ની સારવાર કરનાર તબીબ મેડીકલ નિષ્ણાત છે જયારે મિડલ વેર જે ટેકનોલોજીમાં નેટવર્ક છે તે સમાજમાં "ધન" છે અને સામાજિક પ્રાણી - "માનવ" માં "મન" છે અને એના મેનેજર CA અને સ્વામીજીઓ છે .
હાર્ડવેર (તન) નું ધ્યાન રાખો ,સર્જન તબીબની સલાહ માનો ,સોફ્ટવેર સારભાળમાં મેડીકલ કે બાળ નિષ્ણાતને માનો અને "મન" ની બીમારી માટે મનોચિકિત્સક અને મનને પ્રફુલ્લિત ,ઉમદા વિચાર્યુક્ત અને 'હું માનવી માનવ થાઉં તો ઘણું ' માનતા હો તો સાધુ સંતો ને જાણો અને પછી માનો અને માણો.

ઠેર ઠેર વેર અને WEAR વચ્ચેનો "ફેર" સમજી અને તેમનું અંતર સમજીને આગળ વધનાર ઘર ઘર ના નર અને નાર ને ટેકનોલોજી એક ડગલું વધીને હવે એવા રસ્તા બતાવે છે જ્યાં હવે wearable કોમ્પુટર નો વપરાશ વધી રહ્યો છે ,બે અજાણ્યા વચ્ચે friendship કે મિત્રતા કે પછી સંબંધનું નામ 'મિત્ર' બની રહ્યું છે ત્યારે જો આપણે વેરભાવ રાખીને સંબંધોને disable કરવાને બદલે wear able કોમ્પુટર વાપરીને સમાજમાં એકસુત્રતા અને મૈત્રી ફેલાવીએ તો એજ સાચો અને સારો રસ્તો ગણાય અને જણાય છે .ભાવ ના કરતા ભાવનાનું મહત્વ વધુ હોય છે એટલે મૈત્રી માં ભાવ અને વેરેબલ માં પણ "ભાવ" અગત્યનો છે તો ઘટતું કરવાની સલાહ છે મારા પ્રિય મિત્રો 

drcsbuch.net

Welcome To

Pooja & NRI Clinic

Vadodara 9409564543

bottom of page